
સરલ સુરક્ષા ઇન્શ્યુઅરન્સ, સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્શ્યુઅરન્સ કંપની લિ.
UIN: SHAPAIP22039V022122
HIGHLIGHTS
Plan Essentials
પ્રવેશ વય
18 થી 70 વર્ષની વયની કોઈપણ વ્યક્તિ આ પોલિસીનો લાભ લઈ શકે છે. આશ્રિત બાળકોને ૩ મહિનાથી 25 વર્ષ સુધી કવર કરવામાં આવે છે.
ઇન્શ્યુઅરન્સની રકમ
આ પોલિસીની લઘુત્તમ વીમા રકમ રકમ રૂ. 2.5 લાખ છે અને મહત્તમ રૂ. 1 કરોડ (રૂ. 50,000/- ના ગુણાંકમાં) છે.
હપ્તા વિકલ્પો
પોલિસી પ્રિમીયમ ત્રિમાસિક કે અર્ધવાર્ષિક ધોરણે ભરી શકાય છે. તેની ચૂકવણી વાર્ષિક ધોરણે પણ કરી શકાય છે.
ક્યુમ્યુલેટિવ બોનસ
દરેક ક્લેમ-ફ્રી વર્ષ માટે ઇન્શ્યુઅરન્સની રકમના 5%ના દરે ક્યુમ્યુલેટિવ બોનસ પૂરું પાડવામાં આવે છે, જે ઇન્શ્યુઅરન્સની રકમના મહત્તમ 50% સુધી સીમિત રહે છે.
Detailed List
Understand what’s included
આધાર કવર
પોલિસી ટર્મઆ પોલિસી 1 વર્ષની મુદત માટે ઉપલબ્ધ છે. |
પોલિસી પ્રકારઆ પોલિસી ઇન્ડિવિજ્યુઅલ ધોરણે લાભ પ્રદાન કરે છે. |
આકસ્મિક મૃત્યુઆ પોલિસીમાં અકસ્માતની તારીખથી 12 મહિનાની અંદર ઇન્શ્યોર્ડ વ્યક્તિના આકસ્મિક મૃત્યુની સ્થિતિમાં ઇન્શ્યુઅરન્સની રકમનો 100% હિસ્સો પૂરો પાડવામાં આવે છે. |
કાયમી સંપૂર્ણ વિકલાંગતાઆ પોલિસી અકસ્માતની તારીખથી 12 મહિનાની અંદર કાયમી સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં ઇન્શ્યોર્ડ વ્યક્તિને ઇન્શ્યુઅરન્સની રકમનો 100% હિસ્સો પૂરો પાડે છે. |
કાયમી આંશિક વિકલાંગતાઆ પોલિસી અકસ્માતની તારીખથી 12 મહિનાની અંદર થતી આકસ્મિક ઇજાઓ પછી કાયમી આંશિક વિકલાંગતાના કિસ્સામાં પોલિસી ક્લોઝમાં ઉલ્લેખ કર્યા મુજબ ઇન્શ્યુઅરન્સની રકમની ચોક્કસ ટકાવારી પૂરી પાડે છે. |
વૈકલ્પિક કવરો
અસ્થાયી સંપૂર્ણ અપંગતાઆ પોલિસી ઇન્શ્યોર્ડ વ્યક્તિને માત્ર અકસ્માતોને કારણે થયેલી ગંભીર ઈજાના કિસ્સામાં અને અસ્થાયી સંપૂર્ણ વિકલાંગતા આવવાના કિસ્સામાં આ પોલિસીમાં નિર્દિષ્ટ કર્યા મુજબના લાભો પૂરા પાડે છે. |
અકસ્માતોને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચઅકસ્માતને કારણે હોસ્પિટલમાં દાખલ થવા પાછળ થતા મેડિકલ ખર્ચને કુલ ઇન્શ્યુઅરન્સની રકમના 10 % સુધી કવર કરવામાં આવે છે. |
શૈક્ષણિક અનુદાનઆકસ્મિક મૃત્યુ અથવા ઇન્શ્યોર્ડ વ્યક્તિની કાયમી સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં, ઇન્શ્યોર્ડ વ્યક્તિના આશ્રિત બાળકો માટે ઇન્શ્યુઅરન્સની રકમના 10% ની એક વખતની શૈક્ષણિક ગ્રાન્ટ પૂરી પાડવામાં આવે છે. |

The information provided on this page is for general informational purposes only. Availability and terms of health insurance plans may vary based on geographic location and other factors. Consult a licensed insurance agent or professional for specific advice. T&C Apply. For further detailed information or inquiries, feel free to reach out via email at marketing.d2c@starhealth.in




