ઇન-પેશન્ટ હોસ્પિટલાઇઝેશનમાંદગી, ઇજા અને અકસ્માતોનાં કારણે 24 કલાકથી વધારે હોસ્પિટલાઇઝ થવાનો ખર્ચ કવર કરવામાં આવે છે. |
પ્રી- હોસ્પિટલાઇઝેશનઇન-પેશન્ટ હોસ્પિટલાઇઝેશન ઉપરાંત,
હોસ્પીટલમાં દાખલ થયાની તારીખના 30 દિવસ પહેલા સુધીનો ખર્ચ પણકવર કરવામાં આવે છે. |
પોસ્ટ-હોસ્પિટલાઇઝેશનહોસ્પિટલમાં દાખલ થયા પછી 60 દિવસ સુધીનો મેડિકલ ખર્ચ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાની તારીખથી કવર કરવામાં આવે છે. |
રૂમનું ભાડુંદર્દીના હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન થયેલ રૂમ, બોર્ડિંગ અને નર્સિંગ ખર્ચ દિવસ દીઠ મૂળ વીમા રકમના 1% સુધી આવરી લેવામાં આવે છે. |
રોડ એમ્બ્યુલન્સખાનગી એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઇન્શ્યોર્ડ વ્યક્તિના પરિવહન માટે હોસ્પિટલાઈઝેશન દીઠ રૂ. 750/- સુધીનો એમ્બ્યુલન્સ ચાર્જ અને પૉલિસીની મુદ્દત દીઠ કુલ રૂ. 1,500/- સુધી કવર કરવામાં આવે છે. |
ડે કેર પ્રક્રિયાઓમેડિકલ સારવાર અને સર્જિકલ પ્રોસિજરો કે જેમાં ટેક્નોલોજી એડવાન્સમેન્ટનાં કારણે 24 કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલાઇઝેશન કરવામાં આવે છે તે કવર થાય છે. |
આધુનિક સારવારઆધુનિક સારવાર માટે કરવામાં આવતા ખર્ચ, જેમ કે
ઓરલ કીમોથેરાપી, ઇન્ટ્રા વિટ્રિયલ ઇન્જેક્શન્સ, રોબોટિક
સર્જરીવગેરે પોલીસી ક્લોઝમાં ઉલ્લેખિત મર્યાદા સુધી કવર કરવામાં આવે છે. |
મોતિયાની સારવારમોતિયાની સારવારમાં કરવામાં આવેલ ખર્ચ પોલીસી ક્લોઝમાં ઉલ્લેખિત મર્યાદાઓ સુધી કવર કરવામાં આવે છે. |
કો- પેમેન્ટજે વીમેદાર વ્યક્તિની ઉંમર 61 વર્ષ કે તેથી વધારે હોય તેઓએ આ પોલીસી અંતર્ગત દરેક સ્વીકાર્ય ક્લેમ માટે 20 % કો- પેમેન્ટ કરવાનું રહેશે, પછી ભલે તે પોલીસી ફ્રેશ હોય કે રીન્યુડ હોય. |
આઉટ- પેશન્ટના લાભભારતમાં આવેલી કોઈપણ નેટવર્ક ફેસિલિટીમાં કરવામાં આવેલા જરૂરી આઉટપેશન્ટ ખર્ચાઓ પોલિસી શેડ્યુયલમાં જણાવ્યા મુજબની લાભની મર્યાદા સુધી કવર કરવામાં આવશે.
|
કેરી ફોર્વર્ડ લાભપોલીસી વર્ષમાં વણવપરાયેલા લાભો કેરી ફોર્વર્ડ કરી રીન્યુડ વર્ષમાં આગળ વધારી શકાય છે. આ લાભોને આગામી વર્ષમાં લઇ જવાની પરવાનગી નથી.
પોલીસીની વિગતો, નિયમો અને શરતોને જાણવા માટે પોલીસી દસ્તાવેજો જોવા વિનંતી.
|
હેલ્થ ઇન્શ્યુઅરન્સ સ્પેશિયાલિસ્ટ તરીકે, અમારી સેવાઓ પ્રોફેશનલ ઇન્શ્યુઅરન્સ પોલિસીઓ ઓફર કરવાથી માંડીને ઝડપથી ઇન-હાઉસ ક્લેમ સેટલમેન્ટ્સ સુધી વિસ્તૃત છે. હોસ્પિટલો સાથેના અમારા વધતા જતા નેટવર્ક સાથે અમે તમારી મેડિકલ જરૂરિયાતો તમને સરળતાથી પ્રાપ્ત કરાવી શકીએ એ માટેની સગવડતા સુનિશ્ચિત કરીએ છીએ.
તમારું ભાવિ અમારી સાથે સુરક્ષિત કરો.