Star Health Logo
આરોગ્ય વીમા નિષ્ણાત

અમારી પાસે તમારા સુખી અને સુરક્ષિત ભાવિનો ઉત્તર છે

તમારા જીવનના દરેક તબક્કા માટે આરોગ્ય પ્લાન.

*I hereby authorise Star Health Insurance to contact me. It will override my registry on the NCPR.

સ્ટાર હેલ્થ શા માટે?
%
કેશલેસ દાવાની પતાવટ 2 કલાકમાં થાય છે
+
ભારતભરમાં નેટવર્ક હોસ્પિટલો
રેટિંગ
9050 વપરાશકર્તાઓની સમીક્ષા પર આધારિત
કરોડ
શરૂઆતની તારીખથી આવરી લેવામાં આવેલ લોકો
અમારા પ્લાન

પોસાય તેવા વીમા પ્લાન

શું વીમાની શોધમાં છો? અમારી પાસે તમારી જરૂર અનુસાર યોગ્ય પ્લાન છે.

એકલ વ્યક્તિ માટે પ્લાન
તબીબી ખર્ચાઓ સામે તમને રક્ષણ આપવા માટે રચાયેલ આરોગ્ય પૉલિસીઓ.
Individual Health Insurance
પરિવાર માટે પ્લાન
તમારા સમગ્ર પરિવારને આવરી લેવા માટે ખાસ રચાયેલ આરોગ્ય પૉલિસીઓ.
Family Floater Health Insurance
વરિષ્ઠ નાગરિકો માટે પ્લાન
આર્થિક રીતે સુરક્ષિત રહેવા હેતુ વરિષ્ઠ નાગરિકો માટે ખાસ રચાયેલ પૉલિસીઓ.
Senior Citizens Health Insurance
કોર્પોરેટ્સ માટે પ્લાન
તમારી કોર્પોરેટ જરૂરિયાતોને અનુરૂપ હોય તેવા ખાસ રચાયેલ પ્લાન.
Corporate Health Insurance
સ્ટાર વેલનેસ

એક 360° સિસ્ટમ

આરોગ્ય એ ગંતવ્ય નથી પણ એક યાત્રા છે. અમારી સુખાકારી સેવાઓ વડે તમારા આરોગ્ય અને સુખાકારીને સમૃદ્ધ બનાવો.

Talk To Star
icon
સ્ટાર સાથે વાતચીત કરો
મફત, વિશેષજ્ઞ ટેલીમેડિસિન સુવિધાઓ
right-icon
COVID-19 Helpline
icon
COVID-19 હેલ્પલાઇન
COVID માર્ગદર્શિકા અને સપોર્ટ
right-icon
Health Library
icon
આરોગ્ય લાઈબ્રેરી
અમારા નિષ્ણાતોએ લખેલા બ્લોગ્સ
right-icon
Outpatient Portal
icon
આઉટપેશન્ટ પોર્ટલ
તમારી ઓનલાઈન કન્સલટેશન બુક કરો
right-icon
Wellness Program
icon
સુખાકારી (વેલનેસ) પ્રોગ્રામ
તમારી સ્વસ્થ જીવનશૈલી શરૂ કરો
right-icon
સ્ટાર વેલનેસ

એક 360° સિસ્ટમ

આરોગ્ય એ ગંતવ્ય નથી પણ એક યાત્રા છે. અમારી સુખાકારી સેવાઓ વડે તમારા આરોગ્ય અને સુખાકારીને સમૃદ્ધ બનાવો.

Health Library
icon
આરોગ્ય લાઈબ્રેરી
અમારા નિષ્ણાતોએ લખેલા બ્લોગ્સ
right-icon
Talk To Star
icon
સ્ટાર સાથે વાતચીત કરો
મફત, વિશેષજ્ઞ ટેલીમેડિસિન સુવિધાઓ
right-icon
Outpatient Portal
icon
આઉટપેશન્ટ પોર્ટલ
તમારી ઓનલાઈન કન્સલટેશન બુક કરો
right-icon
COVID-19 Helpline
icon
COVID-19 હેલ્પલાઇન
COVID માર્ગદર્શિકા અને સપોર્ટ
right-icon
Wellness Program
icon
સુખાકારી (વેલનેસ) પ્રોગ્રામ
તમારી સ્વસ્થ જીવનશૈલી શરૂ કરો
right-icon
ઝંઝટ-મુક્ત દાવા (ક્લેમ)ની પ્રક્રિયા
તાણ ન લો!

તમારા દાવા (ક્લેમ)ને સહેલાઈથી જાણ (સૂચિત) કરાવો.

Claim icons

ઇન-હાઉસ દાવાઓ (ક્લેમ)

ઓછા ટર્ન અરાઉન્ડ સમય સાથે ઝંઝટ-મુક્ત દાવા (ક્લેમ)ની પતાવટ.
Claim icons

24X7 સપોર્ટ

તમારા પ્રશ્નોના સમાધાન હેતુ અમને 1800 425 2255 / 1800 102 4477 પર કૉલ કરો.
Claim icons

બિનરોકડ દાવાઓ (કેશલેસ ક્લેમ)

90% બિનરોકડ દવાઓ (કેશલેસ ક્લેમ)ની પતાવટ માત્ર 2 કલાકમાં કરવામાં આવે છે.
દાવાઓ (ક્લેમ) સંખ્યામાં
લાખ +
દાવાઓ (ક્લેમ) શરૂઆતની તારીખથી પતાવટ કરવામાં આવે છે
કરોડ+
રૂપિયાના દાવાઓ (ક્લેમ) દર કલાકે પતાવટ કરાય છે
+ દાવાઓ (ક્લેમ)
દરરોજ પતાવટ કરાય છે

નેટવર્ક હોસ્પિટલો

પસંદ કરવા માટે 14,000+ નેટવર્ક હોસ્પિટલો

બિનરોકડ (કેશલેસ) સારવાર મેળવવા હેતુ તમારી નજીકની નેટવર્ક હોસ્પિટલ શોધો

Network Hospitals

નેટવર્ક હોસ્પિટલો શું છે?

નેટવર્ક હોસ્પિટલો એવી  હોસ્પિટલો છે જે સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સ સાથે કરારમાં કામ કરે છે. તેઓ પૉલિસીધારકને આયોજિત તથા કટોકટી (ઇમરજન્સી)માં હોસ્પિટલમાં દાખલ થવા, આમ બંને માટે બિનરોકડ (કેશલેસ) સારવાર સહિત ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ મેળવવાના હકદાર બનાવે છે. તો જ્યારે તમે બિનરોકડ (કેશલેસ) સારવાર મેળવી શકો છો, તો પોતાના ખિસ્સા માંથી ખર્ચની ચિંતા શા માટે કરો છો?

મૂલ્યવાન સેવા પ્રદાતાઓ (વેલ્યુએબલ સર્વિસ પ્રોવાઇડર્સ) શું છે?

સારવાર મેળવવા માટે વિશ્વાસપાત્ર હોસ્પિટલ શોધવી ખૂબ પડકારજનક બની શકે છે. મૂલ્યવાન સેવા પ્રદાતાઓ (વેલ્યુએબલ સર્વિસ પ્રોવાઇડર્સ) એ સ્ટાર હેલ્થ દ્વારા પસંદ કરાયેલી હોસ્પિટલો છે અને તે તેમની ગુણવત્તાયુક્ત સારવાર અને ઝડપી દાવાની પતાવટ (ક્લેમ સેટલમેન્ટ) માટે માન્ય છે. બિનરોકડ (કેશલેસ) સારવારની સુવિધા સાથે આ હોસ્પિટલો નિર્બાધ (સીમલેસ) સેવાઓ પણ પૂરી પાડે છે.

નેટવર્ક હોસ્પિટલો શા માટે પસંદ કરવી?

આપણામાંના મોટા ભાગના લોકો માટે ચિકિત્સકીય (મેડિકલ) બીલ ચુકવવું એ ખૂબ મુશ્કેલ હોઈ શકે છે. નેટવર્ક હોસ્પિટલનો સૌથી મોટો ફાયદો એ છે કે ગુણવત્તાયુક્ત સારવાર મેળવવા માટે તમારે તમારી મહેનતથી બચત કરેલ પૈસા અથવા બેંક બેલેન્સને ખર્ચવાની જરૂર નથી. આવી હોસ્પિટલો આયોજિત તથા કટોકટી (ઇમરજન્સી)માં હોસ્પિટલમાં દાખલ થવા માટે બિનરોકડ (કેશલેસ) સારવારની સુવિધા આપે છે.

અમારી શિર્ષ વેચાણ થનારી પૉલિસીઓ

વીમા પ્લાન જે અમારા ગ્રાહકો ખૂબ પસંદ કરે છે

અમારી શ્રેષ્ઠ આરોગ્ય વીમા પૉલિસી તમારી જરૂરિયાતોને પૂરી કરે છે.

Star Comprehensive Insurance Policy

સ્ટાર કોમ્પ્રેહેન્સિવ ઈન્સ્યોરન્સ પૉલિસી

તમારા પરિવાર માટે વ્યાપક આરોગ્યસંભાળ સુરક્ષા. ચિકિત્સકીય જરૂરિયાતોના સમયે મહત્તમ કવરેજ મેળવો.
Star Comprehensive Insurance Policy

સ્ટાર કોમ્પ્રેહેન્સિવ ઈન્સ્યોરન્સ પૉલિસી

તમારા પરિવાર માટે વ્યાપક આરોગ્યસંભાળ સુરક્ષા. ચિકિત્સકીય જરૂરિયાતોના સમયે મહત્તમ કવરેજ મેળવો.
Star Health Premier Insurance Policy

સ્ટાર હેલ્થ પ્રીમિયર વીમા પૉલિસી

તમારા ચિકિત્સકીય ખર્ચાઓની ચિંતા કર્યા વિના તમારા 50 વર્ષનો આનંદ માણો. આ પૉલિસીનું વ્યાપક કવરેજ તમને અને તમારા પરિવારને નાણાકીય સહાયની ખાતરી આપે છે.

સ્ટાર હેલ્થ પ્રીમિયર વીમા પૉલિસી

તમારા ચિકિત્સકીય ખર્ચાઓની ચિંતા કર્યા વિના તમારા 50 વર્ષનો આનંદ માણો. આ પૉલિસીનું વ્યાપક કવરેજ તમને અને તમારા પરિવારને નાણાકીય સહાયની ખાતરી આપે છે.
Star Health Premier Insurance Policy
Star Health Assure Insurance Policy

સ્ટાર હેલ્થ એશ્યોર ઈન્સ્યોરન્સ પૉલિસી

વિશાળ લાભો સાથે પોષાય તેવી આરોગ્ય પૉલિસી. તમારા સમગ્ર પરિવારને એક જ કવરમાં આવરી લો.
Star Health Assure Insurance Policy

સ્ટાર હેલ્થ એશ્યોર ઈન્સ્યોરન્સ પૉલિસી

વિશાળ લાભો સાથે પોષાય તેવી આરોગ્ય પૉલિસી. તમારા સમગ્ર પરિવારને એક જ કવરમાં આવરી લો.
અમારા ગ્રાહકો

સ્ટાર હેલ્થ સાથે ‘સુખરૂપે વીમીત (હેપ્પીલી ઈન્સ્યોર્ડ)!’

અમે અમારા ગ્રાહકો એ કરેલ વખાણ માત્રથી જ પુરસ્કૃત છીએ.

વીમાના લાભો

જાણો કે વીમો તમને કેવી રીતે લાભ આપે છે

લોકોની જરૂરિયાતો બદલાતી હોઈ શકે છે, તેથી વિવિધ પ્રકારના વીમા વિશે જાણો અને અનિશ્ચિતતાઓ દરમિયાન સુરક્ષિત રહો

આરોગ્ય વીમો

આરોગ્ય વીમો શું છે?

યાત્રા (ટ્રાવેલ) વીમો

યાત્રા (ટ્રાવેલ)વીમો શું છે?

અકસ્માત વીમો

વ્યક્તિગત અકસ્માત વીમો શું છે?

આરોગ્ય વીમો

આરોગ્ય વીમો શું છે?

યાત્રા (ટ્રાવેલ) વીમો

યાત્રા (ટ્રાવેલ)વીમો શું છે?

અકસ્માત વીમો

વ્યક્તિગત અકસ્માત વીમો શું છે?

સ્ટાર હેલ્થ એજન્ટ બનો

ભારતની પ્રથમ સ્ટેન્ડઅલોન હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની સાથે કામ કરવાની તકનો લાભ લો.
ન્ટ બનો >પહેલેથી જ એજન્ટ છો?
અમારી વિરાસત બોલે છે

શ્રેષ્ઠ સેવાના 17 વર્ષ

સારું આરોગ્ય રાષ્ટ્રના વિકાસને આગળ ધપાવે છે. આથી, અમે સસ્તી વીમા પૉલિસીઓ, સુખાકારી પ્રોગ્રામો, ટેલિકન્સલ્ટેશન્સ, હૉસ્પિટલોનું વધતું નેટવર્ક વગેરે ઑફર કરીને અમારી સેવાઓનો વિસ્તાર કરીએ છીએ. એક સરળ ખરીદ પ્રક્રિયા અને ઝડપી ઇન-હાઉસ ક્લેમ સેટલમેન્ટ્સ અમને અનન્ય બનાવે છે.

legacy-icon
6.4 Lakh +
સેવા આપતા એજન્ટો, દેશભરમાં
legacy-icon
850 +
શાખાઓ
legacy-icon
15,000
કર્મચારીઓ
legacy-icon
40+
પુરસ્કારો
શરૂ કરો
શ્રેષ્ઠની ખાતરી રાખો

તમારું ભાવિ અમારી સાથે સુરક્ષિત કરો.

Contact Us

વધુ માહિતી જોઈએ છે?

Get Insured

શું તમારી પૉલિસી મેળવવા માટે તૈયાર છો?

શું વલણ (ટ્રેન્ડ)માં છે

આરોગ્ય વીમો

 

આરોગ્ય વીમો એ વીમા કંપની (વીમાદાતા) અને પૉલિસીધારક (વીમાધારક) વચ્ચેનો માન્ય કરાર છે જે કાયદાકીય અદાલતમાં પ્રવર્તનીય છે. હોસ્પિટલ/દિવસ સંભાળ કેન્દ્રો (ડે કેર સેન્ટર)માં માંદગી અથવા અકસ્માત માટે વીમાદાતા દ્વારા વીમાધારકને સારવારના ખર્ચ માટે સુરક્ષા રકમ ચૂકવવાપાત્ર હોય છે. આ સારવાર ખર્ચનો દાવો (ક્લેમ) બિનરોકડ (કેશલેસ) સુવિધા દ્વારા અથવા ભરપાઈ (પ્રતિપૂર્તિ) પ્રક્રિયા દ્વારા કરી શકાય છે.

પ્લાન જુઓ

સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સ સાથે હોવાના મુખ્ય લાભો

 

મુખ્ય લક્ષણો (ફીચર)લાભો
માટે રક્ષણવ્યક્તિગત (એકલ વ્યક્તિ)/ પરિવાર ફ્લોટર આધાર પર 
વીમીત રકમ (INR)2 કરોડ સુધી
અભિનવ પ્રોડક્ટ્સગ્રાહક-કેન્દ્રિત પૉલિસીઓ
ઝંઝટ-મુક્ત દાવાઓ (ક્લેમ)89.9% , 2 કલાકથી ઓછા સમયમાં
બિનરોકડ (કેશલેસ) સુવિધા14000+ નેટવર્ક હોસ્પિટલો
ઇન-હાઉસ દાવા પતાવટ (ક્લેમ સેટલમેન્ટ) 365 દિવસ યોગ્ય ઉત્તીર્ણતા ધરાવતા ડોકટરો દ્વારા
ડિજિટલ પ્લેટફોર્મઅત્યંત સરળ અને અત્યાધુનિક વેબસાઇટ
વીમા પહેલા ચિકિત્સકીય તપાસ (પ્રી-ઇન્શ્યોરન્સ મેડિકલ સ્ક્રિનિંગ) અમારી મોટાભાગની પૉલિસીઓમાં ફરજિયાત નથી

વ્યક્તિ 18 વર્ષની થાય કે તરત જ વ્યક્તિગત આરોગ્ય વીમો ખરીદી શકે છે. નાની ઉંમરે પૉલિસી ખરીદવાથી નાણાકીય સુરક્ષા મળે છે અને તમે ઓછા પ્રીમિયમ પર ઘણું ઊંચું કવરેજ મેળવી શકો છો

સ્ટાર હેલ્થ એપ

✓ તમામ પોલિસી વિગતો માટે વન સ્ટોપ સોલ્યુશન
✓ નેટવર્ક હોસ્પિટલો અને લેબ શોધો
✓ પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ ઍક્સેસ કરો
/img/google-play-badge.png
/img/apple-app-store.svg