
એક્સિડેંટ કેર ઇન્ડિવિજ્યુઅલ ઇન્શ્યુરન્સ પોલિસી
ફેમિલી ડિસ્કાઉન્ટ: પારિવારિક ધોરણે પોલિસી પસંદ કરવા બદલ મેળવો 10% પ્રીમિયમ ડિસ્કાઉન્ટ
આકસ્મિક મૃત્યુ માટે કવરઃ ઇન્શ્યોર્ડ વ્યક્તિના આકસ્મિક મૃત્યુનાં કિસ્સામાં ઇન્શ્યુઅરન્સની રકમનો 100% હિસ્સો એકલ રકમ તરીકે પ્રદાન કરાય છે
શૈક્ષણિક અનુદાન: મૃત્યુ અથવા ઇન્શ્યોર્ડ વ્યક્તિ કાયમી સંપૂર્ણ વિકલાંગ થવાના કિસ્સામાં આશ્રિત બાળકો માટે રૂ. 20,000/- સુધીની શૈક્ષણિક ગ્રાન્ટ પ્રદાન કરવામાં આવે છે.








